
Mahan Banne Ki Kala in Gujarati (???? ?????? ???)
આ પુસ્તકને વાંચીને એને પોતાના બુકકેસમાં જના સજાવતાં, બલ્કે આ પુસ્તકનો વધારેમાં વધારે લાભ લો. એના માટે તમારે એક યોજના બનાવવી જોઈએ, જેથી તમે વાંચેલી વસ્તુઓને લાગુ કરી શકો. આ પુસ્તકનો દરેક અધ્યાય વાંચતા સમયે સ્વ-આકલનની સૂચિઓ લો, પોતાની વિશિષ્ટ જરૂરિયાતોને ઓળખો અને પછી આ સિદ્ધાંતોને પોતાના જીવનમાં લાગુ કરો. એ અવધારણાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો, જે તમારી જરૂરિયાતોના માન કરતાં વિશિષ્ટ હોય અને એક લેખિત યોજના બનાવો કે, તમે આને કેવી રીતે લાગુ કરશો. આ માત્ર શરૂઆત છે. તમારે એમને પોતાની જીવનશૈલીમાં સામેલ કરવું પડશે. સમય-સમય પર પોતાની યોજનાની સમીક્ષા કરો, જેથી તમે જૂની આદતોમાં લપસવાથી બચી જાઓ.
- Kirjailija
- Dale Carnegie
- ISBN
- 9789356840348
- Kieli
- Gujarati
- Paino
- 195 grammaa
- Julkaisupäivä
- 3.6.2024
- Kustantaja
- diamond pocket books pvt ltd
- Sivumäärä
- 146