Siirry suoraan sisältöön
Apne Bachche Ko Shreshtha Kaise Banaye (?????? ?????? ??????? ???? ???? ???&
Tallenna

Apne Bachche Ko Shreshtha Kaise Banaye (?????? ?????? ??????? ???? ???? ???&

pokkari, 2022
Gujarati
પ્રત્યેક માતા-પિતા માટે એમની સંતાન અણમોલ હોય છે. પોતાના બાળકોનો સુયોગ્ય ઉછેર, યોગ્ય લાલન-પાલન, નૈતિક વિકાસ, સાચું માર્ગદર્શન અને વ્યક્તિત્વ નિર્માણ માટે માતા-પિતા પોતાનું સર્વસ્વ ત્યાગ કરવામાં પણ નથી ખચકાતા. બાળકોને ઈશ્વરની સર્વોત્તમ કૃતિ માનવામાં આવે છે. એમના વિકાસ માટે ઘરમાં માતા-પિતા અને સ્કૂલમાં શિક્ષકની સંયુક્ત ભૂમિકા છે. પોતાના બાળકોને શ્રેષ્ઠ બનાવવા દરેક માતા-પિતાનું સપનું હોય છે. બાળપણ એક કોરા કાગળની જેમ હોય છે, જેમાંઆપણે એક સુંદર કલાકૃતિ (જીવન)નું નિર્માણ કરીએ છીએ. તરુણ ચક્રવર્તી દ્વારા લિખિત આ પુસ્તકમાં માતા-પિતા તેમજ શિક્ષકો માટે અત્યંત જ ઉપયોગી, મહત્ત્વપૂર્ણ તથા સરળ દિશા-નિર્દેશ તેમજ સલાહ આપેલી છે. એના પર અમલ કરીને તમે પોતાના બાળકોને જીવનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ બનાવી શકો છો અને પોતાના સપનાઓને સાકાર કરી શકો છો.
ISBN
9789351654711
Kieli
Gujarati
Paino
272 grammaa
Julkaisupäivä
8.2.2022
Kustantaja
DIAMOND BOOKS
Sivumäärä
210