
Rajal Neeti
આ સંસારમાં એવો કોઈપણ વ્યક્તિ નથી, જેને ચિંતા ના હોય, પરંતુ સફળ અને ખુશ એ જ લોકો છે, જે પોતાની ચિંતાનું યોગ્ય રીતે પ્રબંધન કરી શકે છે અને જે લોકો એવું નથી કરી શકતા, તેઓ આજીવન દુઃખી અને અસફળ રહે છે. રાજનીતિ સ્ટ્રેસ મેનેજમેન્ટ વાંચો અને જાણો કે સફળ અને ખુશ લોકો કઈ રીતે પોતાની ચિંતાનું પ્રબંધન કરે છે અને પોતાના જીવનનું નિયંત્રણ પોતાના હાથમાં લઈને જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળ થઈ જાય છે.
રાજનીતિ સ્ટ્રેસ મેનેજમેન્ટ'ના માધ્યમથી જાણોઃ
- કેમ કૃતજ્ઞતાની આશા કરવાથી તમે પાગલ થઈ શકો છો?
- ગુસ્સાના સમયે કઈ વસ્તુઓને કરવી સમજદારી થશે?
- કેવી રીતે એક પરિસ્થિતિ કેટલાક લોકોને તૂટવા પર મજબૂર કરે છે અને કેટલાક લોકો એ જ પરિસ્થિતિમાં રેકૉર્ડ તોડે છે?
- કેવી રીતે ઉત્તમ કાર્યશૈલી તમારી ચિંતાને ઓછી કરે છે?
- ચિંતાએ મને શું આપ્યું અને એ તમને શું આપી શકે છે?
- સૌથી મોટો રોગ, લોકો શું કહેશે?
- સાથે-સાથે ધન, આહાર, વેપાર, કામ, બાળકો, વિદ્યાર્થી, લોકો, પતિ-પત્ની વગેરે વિષય પર વિશેષ ટિસ.
- Undertitel
- Stress Management ("????????" ??????? ??????????)
- Författare
- Rajal Gupta
- ISBN
- 9789356840379
- Språk
- Gujarati
- Vikt
- 281 gram
- Utgivningsdatum
- 2022-10-11
- Förlag
- DIAMOND BOOKS
- Sidor
- 218
