Gå direkt till innehållet
Bhrigu Sanhita in Gujarati (???? ??????)
Spara

Bhrigu Sanhita in Gujarati (???? ??????)

pocket, 2024
Gujarati
Lägsta pris på PriceRunner
પં. રાધાકૃષ્ણ શ્રીમાળી જ્યોતિષ, તંત્ર, મંત્ર અને વાસ્તુના સ્થાપિત હસ્તાક્ષર છે. અનેકદશકોમાં તેમણે દેશને સેંકડો પુસ્તકો આપી છે. તેમની રચનાઓ અનેશોધોના ચાલતા જ તેમને કેટલીય વખત સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. તેઓ ફક્ત કર્મકાંડી જ નહીં, બલ્કે અનુભવવાદ પર પણ વિશ્વાસ કરે છે. ભૃગુ સંહિતા પં. શ્રીમાળીની એવી પુસ્તક છે, જેમાં શોધ અને અનુભવોનો સમ્મિશ્રણ છે. આથી આ પુસ્તક સંગ્રહણીય તો છે જ, સાથે-સાથે આધ્યાત્મિક યાત્રા માટે પણ જરૂરીછે.
જ્યોતિષની અનેક શાખા-પ્રશાખામાં ગણિત અને ફલિતનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ફલિતના માધ્યમથી જીવન પર પડવાવાળા ગ્રહોના ફળાફળનું નિરુપણ કરવામાં આવે છે. જન્મ સમયના ગ્રહોની જે સ્થિતિનભો-મંડળમાં હોય છે, એનાજ અનુસાર એનો પ્રભાવ આપણા જીવન પર પડે છે. જીવનમાં ઘટિત તેમજ આગળ ઘટવાવાળી ઘટનાઓનું જ્ઞાન ફલિત જ્યોતિષ દ્વારા થાય છે. મહર્ષિ ભૃગુએ આ જ ફલિત જ્યોતિષના આધાર પર ભૃગુ સંહિતા નામના મહાગ્રંથની રચના કરી. સર્વપ્રથમ આ મહાગ્રંથનો અભ્યાસ પોતાના પુત્ર તેમજ શિષ્ય શુક્રને કરાવ્યો, એમનાથી સમસ્ત બ્રાહ્મણ સમાજ અને વિશ્વભરમાં આ ગ્રંથપ્રચારિત થયો.
ISBN
9789351651055
Språk
Gujarati
Vikt
367 gram
Utgivningsdatum
2024-08-30
Sidor
288