Noveller

Filter
  • Moral Tales of Bible in Gujarati (??????? ????? ???????)

    av

    häftad, 2023, Gujarati, ISBN 9789355135629

    બાઇબલ વિશ્વના પ્રાચીન અને મહાનતમ ગ્રંથોમાંથી છે, જેનો લોકો પર ખૂબ જ ઊંડો પ્રભાવ પડ્યો. બાઇબલની વાર્તાઓ આપણને સારા ગુણોને ગ્રહણ કરવા અને ખરાબ કામોથી બચવાનું જ્ઞાન આપે છે. અને ઈસુ

  • Moral Tales of Jataka in Gujarati (?????? ????? ???????)

    av

    häftad, 2023, Gujarati, ISBN 9789355135681

    જાતક કથાઓ પંચતંત્રની વાર્તાઓની જેમ જ પ્રાચીન છે તેમજ લાંબી પરંપરાથી પેઢી દર પેઢી ચાલતી આવી રહી છે. બુદ્ધિમતા તેમજ નૈતિક શિક્ષાઓની આ વાર્તાઓ લગભગ ૨૦૦ ઈ.પૂ. લખવામાં આવી. આ મૂળ રીતે

  • Famous Tales of Hitopdesh in Gujarati (?????????? ???????? ???????)

    av

    häftad, 2023, Gujarati, ISBN 9789355135469

    હિતોપદેશ હજારો વર્ષ પહેલાં નારાયણ પંડિત દ્વારા લખવામાં આવેલી અસાધારણ વાર્તાઓનો સંગ્રહ છે. નૈતિકતા અને જ્ઞાનના અમૂલ્ય ભંડારને સમેટતી આ વાર્તાઓને પંચતંત્રની વાર્તાઓની સમક્ષ રાખી શકાય

  • Famous Tales of Bible in Gujarati (??????? ???????? ???????)

    av

    häftad, 2023, Gujarati, ISBN 9789355135452

    બાઇબલ વિશ્વના પ્રાચીન અને મહાનતમ ગ્રંથોમાંથી છે, જેનો લોકો પર ખૂબ જ ઊંડો પ્રભાવ પડ્યો. બાઇબલની વાર્તાઓ આપણને સારા ગુણોને ગ્રહણ કરવા અને ખરાબ કામોથી બચવાનું જ્ઞાન આપે છે. અને ઈસુ

  • Moral Tales of Akbar Birbal in Gujarati (???? ??????? ????? ???????)

    av

    häftad, 2023, Gujarati, ISBN 9789355135575

    ભારતમાં અકબર અને બીરબલની વાર્તાઓ ખૂબ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે. મુઘલ બાદશાહ અકબર 'મહાન'ના દરબારમાં જે નવરત્ન હતા, એમનામાંથી એક બીરબલ હતો. પોતાની હાજરજવાબી, બુદ્ધિમાની અને ચતુરાઈના

  • Famous Tales of Akbar Birbal in Gujarati (???? ??????? ???????? ???????)

    av

    häftad, 2023, Gujarati, ISBN 9789355135391

    ભારતમાં અકબર અને બીરબલની વાર્તાઓ ખૂબ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે. મુઘલ બાદશાહ અકબર 'મહાન'ના દરબારમાં જે નવરત્ન હતા, એમનામાંથી એક બીરબલ હતો. પોતાની હાજરજવાબી, બુદ્ધિમાની અને ચતુરાઈના

  • Moral Tales of Tenalirama in Gujarati (??????????? ????? ?????)

    av

    häftad, 2023, Gujarati, ISBN 9789355135698

    તેનાલીરામની વાર્તાઓ પણ અકબર-બીરબલની જેમ જ લોકપ્રિય છે. તેનાલીને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં તનાલીરમનના નામથી ઓળખવામાં આવે છે. તે વિજયનગરના મહારાજ કૃષ્ણદેવ રાયના દરબારમાં નિયુક્ત

  • Famous Tales of Jataka in Gujarati (?????? ???????? ???????)

    av

    häftad, 2023, Gujarati, ISBN 9789355135476

    જાતક કથાઓ પંચતંત્રની વાર્તાઓની જેમ જ પ્રાચીન છે તેમજ લાંબી પરંપરાથી પેઢી દર પેઢી ચાલતી આવી રહી છે. બુદ્ધિમતા તેમજ નૈતિક શિક્ષાઓની આ વાર્તાઓ લગભગ ૨૦૦ ઈ.પૂ. લખવામાં આવી. આ મૂળ રીતે

  • Famous Tales of Panchtantra in Gujarati (?????????? ???????? ???????)

    av

    häftad, 2023, Gujarati, ISBN 9789355131997

    પંચતંત્રની વાર્તાઓ ખુબ જ જૂની છે. તે મૂળરૂપથી સંસ્કૃતમાં લખવામાં આવી હતી. આ નાની વાર્તાઓ ના માત્ર વાંચવામાં રોચક છે, બલ્કે બાળકોને નૈતિક શિક્ષાનો પાઠ પણ ભણાવે છે. પ્રત્યેક વાર્તા

  • Moral Tales of Vikram Betal in Gujarati (?????? ??????? ????? ???????)

    av

    häftad, 2023, Gujarati, ISBN 9789355135704

    વિક્રમ અને વેતાળની વાર્તાઓ ખૂબ જ જૂની છે. તે મૂળ રૂપથી સંસ્કૃતમાં લખવામાં આવી હતી. ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય (વિક્રમ)એ સંન્યાસીને વચન આપ્યું હતું કે, તે વેતાળને લઈને આવશે. વેતાળને